ફરિયાદ / આર્કિટેક્ટે 30 હજાર ન આપતાં વ્યંડળોએ ગાળો બોલી માર માર્યો

clash between eunuch and architect in Ahmadabad

શહેરના રાજપથ ક્લબ પાછળ આવેલ વન વર્લ્ડ કેપિટલ કોમ્પ્લેક્સમાં આર્કિટેક્ટની ઓફિસમાં ૩૦ હજાર બોનસ પેટે વ્યંડળોએ માગ્યા હતા. આર્કિટેક્ટે કહ્યું કે આટલી મોટી રકમ ન હોય, જેથી વ્યંડળોએ એકદમ ઉશ્કેરાઈ જઇ તથા બીભત્સ ગાળો બોલીને આર્કિટેક્ટને ઢોર માર મારતાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દસથી વધુ વ્યંડળ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ