કૂટનીતિ / જાહેરમાં જિનપિંગે કરાવી ફજેતી તો હરકતમાં આવ્યો ચીન, કેનેડાના PMના વીડિયો પર 'થૂંકેલું ચાટ્યું', જાણો આખો વિવાદ

Clash between China President Xi Jinping and Trudeau, Video Viral

જી20 સમિટમાં કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો સાથે ખરાબ રીતે વાત કરી રહેલા રાષ્ટ્રપતિ જિનપિંગનો વીડિયો સામે આવ્યા બાદ ચીન હરકતમાં આવ્યો છે અને આ મુદ્દે સ્પસ્ટતા આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ