અમદાવાદ / SVP હોસ્પિટલમાં બાઉન્સરોની દાદાગીરી, દર્દીના સગા સાથે કરી મારામારી, જુઓ CCTV દ્રશ્યો

Clash between Bouncers and patient relatives in SVP hospital ahmedabad

અમદાવાદની SVP હોસ્પિટલમાં બાઉન્સર અને દર્દીના સગા વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી. જે દરમિયાન મીડિયાકર્મીઓ સાથે પણ હોસ્પિટલના સ્ટાફ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હતું. ત્યારે દર્દીઓના સગા અને બાઉન્સર વચ્ચેના મારામારીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ