મહામંથન / રાજકારણમાં અવાજ ઉઠાવો દંડો નહીં !

રાજકારણની પહેલુ પગથિયુ એ છે કે તમે જે તે પક્ષની વિદ્યાર્થી પાંખમા જોડાઓ. વિદ્યાર્થી પાંખમા જોડાઈને આગળ આવેલા નેતાઓનો દેશમા કોઈ તોટો નથી. પરંતુ અમદાવાદના પાલડીમાં જે દ્રશ્યો સર્જાયા તે શરમજનક હતા. વિરોધ મુદ્દા આધારીત હોય અને તેના માટે અવાજ ઉઠાવવાનો હોય પરંતુ અવાજને બદલે જો દંડો ઉઠે તે રાજનીતિને શોભે નહીં. આ જ વિષય પર છે આજનુ મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ