કાવતરુ / શું NCP અધ્યક્ષ શરદ પવારની હત્યા થવાની છે?, કોણ મારવા માંગે છે શરદ પવારને

claims plot to kill NCP's sharad pawar

NCP અધ્યક્ષ શરદ પવારની હત્યાનુંકાવતરુની ઘટના સામે આવી છે. NCP કાર્યકર્તા લક્ષ્મીકાંત ખાબિયાએ આ મુદ્દે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ત્યારે રાજકીય બેડામાં તેમને કોણ મારવા માંગે છે એ અંગે ચર્ચા જાગી છે. ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે NCP કાર્યકર્તાએે આ અંગે પુરાવા પણ આપ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ