ટોક ઓફ ધ ટાઉન / સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બોબડેની આ તસ્વીર ખૂબ વાયરલ થઈ રહી છે, જાણો શું છે સમગ્ર મામલો

cji sharad arvind bobde bike love harley davidson new picture

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શરદ અરવિંદ બોબડેની એક તસવીર લોકોને ખૂબ પસંદ આવી રહી છે. આ તસવીરમાં ચીફ જસ્ટિસ અમેરિકન બાઇક કંપની હાર્લી ડેવિડસનની ભવ્ય બાઇક પર બેઠેલા જોવા મળ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ