સુપ્રીમ કોર્ટ / CJI રંજન ગોગોઇએ PM મોદીને પત્ર લખી કર્યો આ અનુરોધ

CJI Ranjan Gogoi Writes 3 Letters to PM Narendra Modi

સુપ્રીમ કોર્ટ અને હાઇ કોર્ટમાં 43 લાખથી વધારે પડતર કેસને નિપટાવવા માટે ભારતના મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઇએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રણ પત્ર લખ્યાં છે. પત્રમાં મુખ્ય ન્યાયાધીશે વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ પ્રાથમિકતા સાથે બે સંવૈધાનિક સંશોધનોનો અનુરોધ કર્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ