ભલામણ / CJI રંજન ગોગોઇએ કેન્દ્ર સરકારને લખ્યો પત્ર, નવા ચીફ જસ્ટિસ તરીકે એસએ બોબડેના નામનો મૂક્યો પ્રસ્તાવ

CJI Ranjan Gogoi recommends justice SA Bobde as his successor

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) રંજન ગોગોઇએ કેન્દ્ર સરકારને પત્ર લખી તેમના બાદ જસ્ટિસ એસ.એ. બોબડેને દેશના નવા મુખ્ય ન્યાયાધીશ બનાવવા ભલામણ કરી છે. આ જાણકારી આધિકારી સૂત્રોએ જણાવી છે.  ઉલ્લેખનીય છે કે CJI રંજન ગોગોઇ આગામી 17 નવેમ્બરના રોજ સેવાનિવૃત્ત થઇ રહ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ