રૂઢિવાદિતા / યૌન ઉત્પીડનના આરોપોના ડરથી મહિલાઓને નથી અપાતો મોકો, આ પૂર્વાગ્રહ દૂર કરવાની જરૂર: CJIની ટકોર

CJI DY Chandrachud recruite women stereotypes Male Sexual Harassment Allegation

CJI DY ચંદ્રચુડે કહ્યું કે ચેમ્બર્સનું માનવું છે કે, મહિલાઓ તેમની પારિવારિક જવાબદારીઓને કારણે ઘણા કલાકો સુધી કામ કરી શકશે નહીં. સમાજ માને છે કે બાળકોની સંભાળ રાખવાની જવાબદારી માત્ર મહિલાઓની છે.

બ્રેકિંગ ન્યૂઝ