નિર્ણય / પહેલી વાર હાઇકોર્ટના સીટીંગ જજ પર દાખલ થશે FIR, CJI એ આપી મંજૂરી

CJI allows CBI to file case against HC judge

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇએ અનેપક્ષિત નિર્ણય લીધો છે. તેમણે સીબીઆઇને અલ્હાબાદ હાઇકોર્ટના જ્જ એન. શુકલા વિરુધ્ધ MBBS પાઠ્યક્રમમાં એડમિશન માટે કથિત રીતે ખાનગી મેડિકલ કોલેજોના પક્ષ લેવાનો આરોપમાં ભ્રષ્ટાચાર નિરોધી કાનૂન હેઠળ મામલે કેસ દાખલ કરવાની મંજૂરી આપી દીધી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x