માગ / હવે રાજ્યમાં આ કાયદાને હટાવવા ઝૂંબેશ શરૂ, દર વર્ષે 25 કરોડના નુકસાનનો દાવો

Civil Rights Protection Committee Campaign Prohibition Gujarat

એક તરફ રાજ્યની બોર્ડરો પરથી દારૂ ઘુસાડવામાં આવે છે, રાજ્યમાં દારુ પીતા લોકો ઝડપાય છે, કેટલાક નેતાઓ દારુબંધી હટાવવા માંગ કરી રહ્યા છે. નાગરીક અધિકાર રક્ષા સમિતિએ રાજ્યમાં દારૂબંધી હટાવવા માંગણી કરી છે. દારૂબંધી નીતિમાં પુનઃવિચાર કરવા કરી માંગણી કરી છે. નાગરીક અધિકાર રક્ષા સમિતિએ આ માંગણી સાથે દાવો કર્યો છે કે, દારૂબંધીના કારણે રાજ્યને દર વર્ષે 25 કરોડનું નુકસાન થાય છે. તેમજ પ્રવાસન ઉદ્યોગ પર પણ માઠી અસર પડી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ