અમદાવાદ / સિવિલમાં ડો.પ્રભાકરના પૌત્રને આવી VVIP સારવાર કેમ? લિફ્ટ બંધ, રૂમો ખાલી કરાવાયા

civil hospital doctor prabhakars grandson receives VVIP treatment

ગુજરાતમાં કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે. તો આ તરફ અમદાવાદ સિવિલ હોસ્પિ.ના સ્પે.સુપરિટેન્ડેન્ટ ડો.પ્રભાકર ફરી ચર્ચામાં આવ્યા છે. એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલના સ્પે.સુપરિટેન્ડેન્ટ ડો.પ્રભાકરના પૌત્રને હાલ સિવિલ હોસ્પિટલના VVIP રૂમમાં સારવાર અર્થે રાખવામાં આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ