અટકળો / મોદી સરકાર આ મંત્રીને બનાવી શકે છે ઉપરાષ્ટ્રપતિ ! પેટાચૂંટણીમાં ટિકિટ ન મળતા અટકળો વહેતી થઈ

city union minister mukhtar abbas naqvi will be the vice presidential candidate

લોકસભાની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે, જે બાદ સવાલો થઈ રહ્યા હતા કે, કેન્દ્રીય લઘુમતી બાબતોનું મંત્રાલય સંભાળતા મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીનું રાજકીય ભવિષ્ય શું હશે ?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ