BIG STORY / ગુજરાતના આ શહેરમાં સૌથી વધુ થાય છે પાણીનો વેડફાટ

The city of Gujarat has the highest water scarcity

પાણીની તંગી વચ્ચે ગાંધીનગરથી પાણી વેડફાટના મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં સૌથી વધુ પાણીનો વેડફાટ ગાંધીનગરમાં થઈ રહ્યો છે. રાજ્યભરમાં પાણીના વેડફાટમાં ગાંધીનગર અગ્રેસર છે. ગાંધીનગર શહેરમાં વ્યકિત દીઠ રોજનું 275 લિટર પાણી વપરાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ