સલામતી / આ શહેરમાં સિટી બસનો નવતર પ્રયોગ, સુવિધા જાણીને વાલીઓનાં હૈયાને મળશે ઠંડક

City bus facility for school students in Vadodara

વડોદરાની વાત કરીએ તો હવે એમ થશે કે હાશ, આખરે ઠાંસી-ઠાંસીને વાહનમાં મોકલાતા બાળકોને મોકળાશ મળી ખરી અને વાલીને પણ હાશ થઈ. વડોદરામાં એમ.સી.હાઈસ્કૂલનાં સંચાલકોએ પ્રથમ વાર વડોદરામાં પોતાનાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સિટી બસ સેવાની સુવિધા શરૂ કરી છે. આ બસમાં 35થી વધુ વિદ્યાર્થીઓ મુસાફરી કરે છે અને માત્ર 135થી 265 રૂપિયા પાસની ફી ચુકવે છે.

બ્રેકિંગ ન્યૂઝ