લાલ 'નિ'શાન

રાજકારણ / નાગરિકતા સંશોધન બિલ સામેનો વિરોધ : દુ:ખે છે પેટ ને કૂટે છે માથું!

citizenship amendment bill protest : opposition's wrong facts giving power to bjp

રાજકારણમાં હંમેશાં પ્રતિસ્પર્ધીને કારમી હાર આપવા માટે લોક લાગણી ઉશ્કેરવાની રમત રમવાની વરવી પરંપરા રહી છે. વિરોધ કરવા માટે જ્યારે પૂરતા અને મજબૂત મુદ્દાઓ ના હોય ત્યારે સત્તારૂઢ પક્ષના નિર્ણયને ખોટો સાબિત કરવા દુષ્પ્રચારનું અમોઘ શસ્ત્ર ઉગાવવામાં આવતું હોય છે. બહુચર્ચિત નાગરિકતા સંશોધન બિલ સાથે પણ આ જ બધું બની રહ્યું છે. વિપક્ષો તેમના વિરોધનું કોઈ પણ કારણ આગળ ધરે પણ તેમની વોટ બેન્કની રાજનીતિ હવે કોઈથી છાની રહી નથી. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ