ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

લોકસભા / નાગરિકતા સંશોધન બિલ પર કોંગ્રેસે કહ્યું, ભાજપનું આ પગલું હિંદુ રાષ્ટ્ર બનાવવા તરફ 

Citizenship Amendment Bill Passed in loksabha congress mp adhir ranjan chowdhury

નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં પાસ થઇ ચૂક્યું છે. આ બિલની તરફેણમાં 311 જ્યારે બિલના વિરોધમાં 80 મત પડ્યા છે. ત્યારે દિવસ ભર ચાલલે ચર્ચામાં કોંગ્રેસે આ બિલનો ભારે વિરોધ કર્યો હતો. લોકસભામાં કોંગ્રેસનું કહેવું છે કે આ બિલ દ્વાર ભાજપ હિન્દુ રાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ