મંજૂરી / મોદી કેબિનેટની નાગરિક સંશોધન બિલને મંજૂરી, હવે સંસદમાં રજૂ કરાશે

citizenship amendment bill modi cabinet approval

સંસદના શિયાળુ સત્રની સાથે સંસદ ભવનમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં નાગરિકતા સંશોધન બિલ (CAB) પર મહોર લગાવામાં આવી છે. આમ હવે આ બિલને સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ