સંસદ / નાગરિકતા સંશોધન બિલ લોકસભા બાદ રાજ્યસભામાં પણ 125 મતથી પાસ, હવે બનશે કાયદો

Citizenship Amendment Bill in Rajya Sabha Amit shah Modi Government

નાગરિકતા સંશોધન બિલને લોકસભા બાદ રાજ્યસભામાં પણ મંજૂરી મળી છે. રાજ્યસભામાં આ બિલના સમર્થનમાં 125 મત અને વિરૂદ્ધમાં 99 મત પડ્યાં છે. રાજ્યસભામાં આ બિલ પાસ થતા હવે તેનો કાયદો બનશે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલ શરણાર્થીઓને આ બિલમાં નાગરિકતા આપવાનો પ્રસ્તાવ છે. આ બિલમાં આ ત્રણેય દેશોથી આવનાર હિન્દુ, જૈન, સિખ, બૌદ્ધ, પારસી અને ઈસાઇ સમુદાયના શરણાર્થીઓને નાગરિકતાનો પ્રસ્તાવ છે.

બ્રેકિંગ ન્યૂઝ