વિધેયક / અમિત શાહ આજે લોકસભામાં રજૂ કરશે નાગરિકતા સંશોધન બિલ, કોંગ્રેસે ઘડી રણનીતિ

citizenship amendment bill 2019 modi government amit shah lok sabha

60 વર્ષ જૂના નાગરિકતા કાયદાને બદવા માટે મોદી સરકાર તમામ તૈયારી પૂર્ણ કરી લીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે લોકસભામાં નાગરિકતા સંશોધન વિધેયક 2019 રજૂ કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ