વિધેયક / ઈન્ડિયન મુસ્લિમ લિગે નાગરિકતા બિલ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી

citizenship amendment bill 2019 indian union muslim league iuml will file a writ petition in supreme

ગઇ કાલે રાજ્યસભામાં પસાર થયેલ નાગરિકતા સુધારા વિધેયક વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પ્રથમ અરજી દાખલ કરાઇ છે. ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (આઇયુએમએલ)ના ચાર સાંસદોએ દાખલ કરેલી પોતાની પિટિશનમાં સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે ધર્મના આધારે વર્ગીકરણ માટે દેશનું સંવિધાન મંજૂરી આપતું નથી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ