CAA / નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં લેફ્ટનું ભારત બંધનું એલાન, દરભંગામાં રોકવામાં આવી ટ્રેન

citizenship amendment act protest in delhi bihar bangalore modi government left party

નાગરિકતા સંશોધન એક્ટના વિરોધમાં દેશભરમાં પ્રદર્શન ચાલી રહ્યા છે. આજે એક વાર ફરી દેશના અનેક ભાગોમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે. આ સાથે જ લેફ્ટ પાર્ટીઓએ આજે ભારત બંધનું આહ્વાન કર્યું છે. પ્રદર્શનને જોતાં દેશના અનેક ભાગમાં કલમ 144 લાગૂ કરવામા આવી છે. ઉત્તરપ્રદેશ, કર્ણાટકમાં અનેક ભાગોમાં પ્રદર્શનની શક્યતા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ