વિરોધ / CAAના વિરોધમાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો, ટીયરગેસ છોડાયાં, AMTS-BRTSના કેટલાક રૂટ બંધ

Citizenship Amendment act protest in Ahmedabad Gujarat Govt Pradipsinh jadeja

દેશભરમાં ચાલી રહેલ CAAના વિરોધ બાદ અમદાવાદમાં પણ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ત્યારે અમદાવાદના શાહઆલમ, રખીયાલ, ચંડોલા તળાવ, શિવરંજની ઝાંસીની રાણી નજીક, ગોમતીપુર, લાલ દરવાજા સહિત અમદાવાદના અનેક વિસ્તારોમાં વિરોધ કરાઈ રહ્યો છે. આ દરમિયાન પથ્થરમારો થયો, ટીયરગેસના છોડાયા, લાઠીચાર્જ કરાયો હતો. ત્યારે આ દરમિયાન પોલીસ અને પત્રકાર પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેને લઇને 20થી વધુ પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ