નિવેદન / ભાજપના રાહુલ ગાંધી પર પ્રહાર, 'નાગરિકતા સંશોધન કાયદા પર 10 લાઇનો બોલીને બતાવે'

Citizenship amendment act bjp jp nadda attacks on congress rahul gandhi

નાગરિકતા સંશોધન કાયદાને લઇને રાહુલ ગાંધીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર હુમલાનો ભાજપે જવાબ આપ્યો છે. ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર પલટવાર કરતા કહ્યું કે તેઓ કાયદાની જોગવાઇઓ પર માત્ર 10 લાઇનો બોલીને બતાવે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ