નિવેદન / મમતા બેનર્જીએ અમિત શાહ પર સાધ્યું નિશાન, કહ્યું- તમારું કામ આગ લગાવવાનું નહીં પરંતુ...

citizenship act protests your job is not to set fire in country

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નાગરિકતા સંશોધન બિલ મામલે ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધતા કહ્યું હતું કે તેમણે દેશને સળગતો મુકી દીધો છે અને તેમણે જ આગ બુઝાવવી પડશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ