રાજનીતિ / નાગરિકોના ટૅક્સના પૈસે પાયાના કામ નહીં પરંતુ દેશનું માત્ર 'ઈમેજ કરેક્શન' થાય છે : રાહુલ ગાંધી

Citizens' tax money is not basic work but only 'image correction' of the country: Rahul Gandhi

કેન્દ્રની મોદી સરકાર દેશના ટેક્સપેયર્સના પૈસા ઇમેજના મેકઓવર પર ખર્ચ કરી રહી છે તેવા પ્રકારનો આરોપ લગાડી રાહુલ ગાંધીએ આજે ટ્વિટ કરીને કહ્યું હતું કે દેશમાં આર્થિક મંદી, બેરોજગારી અને સરહદે ચીની આક્રમણ થઈ રહ્યું છે ત્યારે મોદી સરકાર ઇમેજ કરેક્શનમાં વ્યસ્ત છે

બ્રેકિંગ ન્યૂઝ