GST / ઓગસ્ટ મહિનામાં દેશવાસીઓએ ભર્યો 1.43 લાખ કરોડ રૂપિયા GST, ગત વર્ષ કરતાં 28% ટકા વધુ

Citizens paid Rs 1.43 lakh crore in GST in August, 28% more than last year

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શનના આંકડા સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા જેમાં  છેલ્લા મહિનામાં સરકારની તિજોરીમાં વધુ વધારો થયો હોવાનું ખૂલ્યું 

બ્રેકિંગ ન્યૂઝ