પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

જળયોદ્ધા / પાણીને લઈને આવી સેવા તમે ક્યારેય નહીં જોઈ હોય, જાણીને કરશો સલામ

A citizen of Bengaluru saved the entire water by collecting rain water

સમગ્ર દેશમાં ઉનાળો તેની પરાકાષ્ઠાએ છે. સૂર્ય તેનો આકરા મિજાજનો પરચો આપી રહ્યો છે ત્યારે લોકો પાણીનું શરણું શોધી રહ્યાં છે. કેમ કે, પાણીની સૌથી વધુ તંગી ઉનાળામાં  અનુભવાતી હોય છે. આ સ્થિતિમાં અનેક નાગરિકો પાણી માટે સરકારી વયવસ્થા સામે જંગે ચડતા હોય છે તો તેની સામે સમાજમાં કેટલાંક વિરલા એવા પણ હોય છે કે જેઓ પોતાનાં અને સમાજનાં ઉપયોગ માટે વરસાદી જળનો સંગ્રહ અને તેનો વિવેકપૂર્ણ વપરાશ કરીને સમાજમાં જળનું મહત્વ સમજાવામાં સફળ રહેતા હોય છે. તો કોણ છે આ પાણીદાર નાગરિકો કે જેણે જળસંરક્ષણ માટે અનોખી ઝુંબેશ કરી છે તે જોઈએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ