મહામારી / ગુજરાત માટે સૌથી સારા સમાચાર, શહેરોમાં કોરોના કેસ ઘટતા મોટી રાહત, જાણો કયા શહેરમાં સૌથી વધુ સાજા થયા દર્દીઓ

 Cities of Gujarat decrease corona cases

ગુજરાત માટે સારા સમાચાર આવ્યા છે રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, વડોદરા અને રાજકોટને બાદ કરતા અન્ય મોટા શહેરમાં કેસમાં ઘટાડો નોંધાયો છે..

બ્રેકિંગ ન્યૂઝ