ગાંધીનગર / આરોગ્ય કમિશનર દ્વારા પગાર મુદ્દે જાહેર કરાયો પરિપત્ર, આ કર્મચારીઓને પ્રાથમિકતા મળશે

circular issued by the Health Commissioner on the issue of pay

આરોગ્ય વિભાગના કર્મચારીઓ માટે કમિશનર જયપ્રકાશ શિવહરે દ્વારા પરિપત્ર જાહેર, વર્ગ 4,3,2 ના કર્મચારીઓના પગારને પ્રાથમિકતા અપાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ