રોષ / ગ્રાન્ટેડ શાળાઓનો સમય બદલાયો, શિક્ષણ વિભાગનાં પરિપત્રને લઈને સંચાલકોમા રોષ, 7620 સ્કૂલોને થશે સીધી અસર

Circular issued by the Department of Education regarding Granted Schools

શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ શાળાઓમાં સવાર પાળીનો સમય બદલતા શાળા સંચાલકોમાં રોષ, સવારને બદલે બપોરે 11થી 5 કરાયો સમય

Loading...
બ્રેકિંગ ન્યૂઝ