મોટા સમાચાર / ભારતને જલ્દી મળશે સિંગલ ડોઝવાળી રસી, સિપ્લા કરી રહી છે આ કંપની સાથે 1 બિલિયન ડોલરનો કરાર

cipla will bring booster dose going to deal with moderna will pay one billion dollars

ભારતીય ફાર્મા કંપની સિપ્લા અમેરિકન રસી નિર્માતા મોર્ડનાની સાથે 1 બિલિયન ડોલરનો કરાર કરવાની નજીક પહોંચી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ