ન્યાયિક / લોકો બહારથી ખાવાનું લાવીને ટોકિઝમાં ન ખાઈ શકે, સિનેમા માલિકોને રોકવાનો હક- સુપ્રીમ ચુકાદો

Cinema Hall Not A Gym

સિનેમા ઘરના માલિકોના પક્ષમાં મોટો ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે એવું જણાવ્યું છે કે ફિલ્મ જોવા આવતા લોકોને બહારથી ખાવાનું લાવતા તેઓ અટકાવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ