ચેતવણી / WhatsApp પર ચાલી રહ્યું છે 'ખતરનાક કૌભાંડ', CIDએ પણ આપી ચેતવણી

cid warn to  WhatsApp users for not giving personal information to anyone

વોટ્સએપ યુઝર્સને ફરી એકવાર ચેતવણી આપવામાં આવી છે. આ વખતે ખતરનાક વોટ્સએપ કૌભાંડને લઇને CIDએ એલર્ટ આપ્યું છે. જો સાવચેત નહી રહો તો આર્થિક નુકસાન થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ