નાપાક હરકત / PM મોદીની બેઠક પહેલા કાશ્મીરમાં મોટો આતંકી હુમલો, CID ઈન્સપેક્ટર પરવેઝ અહમદ ડાર શહીદ

CID Inspector Shot Dead In Nowgam Srinagar

આવતીકાલે યોજાનારી પ્રધાનમંત્રી મોદીની બેઠક પહેલા જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ એક મોટી ઘટનાને અંજામ આપીને CID ઈન્સપેક્ટર પરવેઝ અહમદ ડારની હત્યા કરી નાખી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ