ગાંધીનગર / આર્ચર કેર કૌભાંડ કેસ મામલે CID ક્રાઈમની મોટી કાર્યવાહી, 7.24 કરોડની સંપત્તિ જપ્ત, જાણો વિગત

CID Crime major action in Archer care scam case, assets worth 7.24 crore seized, know details

આર્ચર કૌભાંડ મામલે વિનય શાહની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.CID ની ટીમે કુલ 7.24 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્તી કરી છે. ત્યારે આ મામલે પોલીસે કાર્યવાહિ હાથ ધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ