બળાપો / સલામ છે ! CIDના ADGPને મહિલાઓની સુરક્ષાને લઈને કર્યું એવું ટ્વિટ કે પોલીસની નિષ્ઠા પર સવાલ ઉઠ્યા

CID ADGP Anil Pratham Women Security Police

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોમાં સુરત, રાજકોટ અને વડોદરામાં મહિલાઓ સાથે દુષ્કર્મને ઘટનાઓ પ્રકાશમાં આવતા રાજ્યમાં ચકચાર મચી જતા રાજ્ય સરકાર સામે મહિલા સલામતીને લઇને સવાલ ઉભા થયા છે. જેને લઇને CID ક્રાઇમના વુમન સેલના એડિશનલ DGP અનિલ પ્રથમે પણ સોશિયલ મીડિયા પર આ બાબતે  ચિંતા વ્યક્ત  કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ