રિપોર્ટ / મોદી સરકાર કરી રહી છે ટ્રમ્પની આગતા-સ્વાગતાની તૈયારી, તો બીજી બાજુ US કરાવી રહ્યું છે ભારતની જાસૂસી!

CIA spied on countries including India Pakistan

અમેરિકાની ગુપ્તચર એઝન્સી CIA એ એક સ્વિસ કોડ રાઇટિંગ કંપની દ્વારા છેલ્લા કેટલાક દાયકા સુધી ભારત અને પાકિસ્તાન સહિત દુનિયાના એ તમામ દેશોની જાસૂસી કરાવી જેના પર તે નજર રાખવા ઇચ્છતું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ