સંકટ / ગૂગલ ક્રોમ યુઝર્સ પર સિક્યોરિટીને લઈને મંડરાઈ રહ્યો છે આ ખતરો, કરી લો આ કામ નહીંતર...

chrome zero day vulnerability company releases security patch

Google Chrome વેબ બ્રાઉઝર વાપરો છો તો તાત્કાલીક તેને અપડેટ કરી લો. આમ ન કરવા પર તમને થઈ શકે છે સમસ્યા. હકિકતમાં ગૂગલે ક્રોમ વિંડોઝ મેક અને Linux કોમ્યુટર યુઝર્સ માટે હાઈ લેવલ સિક્યુરિટી પેચ રજુ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ