વધુ એક નિવૃત્તિ / ભારત સામેની શ્રેણીની અધવચ્ચે દક્ષિણ આફ્રિકન ઓલરાઉન્ડરની નિવૃત્તિ, IPL નો સૌથી મોંઘો ખેલાડી હતો

chris morris retirement from all forms of cricket used to be highest paid cricket of IPL

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે ત્રીજી ટેસ્ટ રમાઈ રહી છે ત્યારે વધુ એક સાઉથ આફ્રિકન ક્રિકેટર કે જે IPL ના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી રહી ચૂક્યો છે તેણે નિવૃત્તિ જાહેર કરી દીધી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ