જલસા છે / માં સ્નેક્સ વેચતી હતી, ક્રિકેટર દીકરો કરોડોમાં આળોટે છે, જુઓ કેવો આલીશાન બંગલો અને ગાડી લીધી

chris gayle west indies luxury life universe boss star windies cricketer chris gayle

વેસ્ટ ઈન્ડીઝના બેટ્સમેન ક્રિસ ગેલ લક્ઝરી લાઈફસ્ટાઈલ જીવવા માટે ઓળખાય છે. જમૈકાની પહાડીઓમાં ક્રિસ ગેલનો બંગલો છે. ટી-20 ફોર્મેટમાં રમ્યા બાદ ક્રિસ ગેલે ઉંચાઈના શિખરો સર કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ