સ્પોર્ટ્સ / ક્રિસ ગેલનો થયો કોરોના રિપોર્ટ, ઉસેન બોલ્ટ સાથે કરી હતી પાર્ટી

Chris Gayle tests negative

દુનિયાનો ધુરંધર બેટ્સમેન ક્રિસ ગેલે પવનની ગતિએ ગોડતા ઉસેન બોલ્ટની જન્મદિવસની પાર્ટીમાં સામેલ થયો હતો. બોલ્ટનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતો પાર્ટીમાં જેટલા પણ લોકો હતા તે દરેક લોકોનો કોરોના ટેસ્ટ થયો હતો. ત્યારે ક્રિસ ગેલનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેનું રિઝલ્ટ આવી ગયુ છે. 

બ્રેકિંગ ન્યૂઝ