TROLL / ક્રિસ ગેલ મળ્યો ભાગેડું માલ્યાને, ફેન્સ બોલ્યા- એને ભારત કુરિયર કરો

Chris Gayle posts photo with Vijay Mallya, fans say: Courier him to India

ક્રિસ ગેલે પોતાના ભૂતપૂર્વ ઇન્ડિયન પ્રીમિયર લીગના માલિક 'બોસ' વિજય માલ્યા સાથે એક ફોટો પોસ્ટ કર્યા પછી ભારતીય પ્રશંસકોએ એને જોરદાર ટ્રોલ કર્યો છે. ફેન્સ એ ટ્વિટર નીચે કમેન્ટ કરતાં કહ્યું કે એને ભારત કુરિયર કરો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ