બ્રેકિંગ ન્યુઝ
Anita Patani
Last Updated: 04:01 PM, 10 October 2020
ADVERTISEMENT
હવે દરેકની નજરો વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ પર હશે. ગેલ તે વ્યક્તિ છે જેને આજ સુધી બેટિંગનો મોકો નથી મળ્યો.
ADVERTISEMENT
ગેલને મળશે તક?
ગેલનુ ગઇ મૅચમાં રમવું પણ ફિક્સ હતું પરંતુ ફૂડ પોઇઝનિંગના લીધે તે મૅચમાંથી બહાર હતા. આ વાત ખુદ પંજાબના કોચ અનિલ કુંબલેએ જણાવી હતી. હવે જો તે ફીટ હશે તો તેમને ટીમમાં એડ કરવામાં આવશે. ગેલનુ બેટ ચાલશે કે નહી હવે તે જોવાનુ રહેશે.
આઇપીએલમાં ગેલને આઇપીએલ કિંગ કહેવામાં આવે છે, તેમના નામે ઘણા રેકોર્ડ છે. કિંગ્ઝ ઇલેવન પંજાબની મુશ્કેલીઓ વધી શકે છે, તેવુ લાગી રહ્યું છે.
6માંથી 5 મૅચમાં પંજાબની ટીમ પોઇન્ટ ટેબર પર છેલ્લા નંબરે છે. ચોથા સ્થાને પહોંચવા માટે બધી મૅચ જીતવી પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 / પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમ જાહેર કરી! ICCને સોંપ્યું લિસ્ટ, કયા ખેલાડીઓ લીધા?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.