IPL 2020 / IPLમાં ક્રિસ ગેલ નહીં પરંતુ ટીમ ઈન્ડિયાના ખેલાડીએ લગાવી સૌથી વધુ સિક્સર, નામ જાણીને વિશ્વાસ નહીં થાય

chris gayle but ishan kishan has scored most sixes this year

IPLમાં સૌથી વધારે છગ્ગા લગાવવાની વાત આવે ત્યારે ક્રિસ ગેલનું નામ સામે આવે પરંતું આ વખતની સિઝનમાં આ રેકોર્ડ ટૂટી ગયો છે. આઇપીએલની લગભગ બધી જ સિઝનમાં ગેલે જ સૌથી વધારે છગ્ગા લગાવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ