Video /
જુઓ ચોટીલાના ધારાસભ્ય માતાજીના માંડવામાં મશગૂલ થઈ હાકલા પડકારા સાથે ધૂણી રહ્યા છે
Team VTV01:05 PM, 22 Jan 21
| Updated: 01:11 PM, 22 Jan 21
ગુજરાતના ધારાસભ્ય ઋત્વિક મકવાણાનો ધૂણતો વીડિયો વાયરલ થયો છે.
ધારાસભ્ય અંધશ્રદ્ધામાં ગળાડૂબ!
ઋત્વિક મકવાણાએ મારી સાંકળ
પોતાને સાંકળ મારતો વીડિયો વાયરલ
ચોટીલાના MLA ઋત્વિક મકવાણનો વીડિયો વાયરલ થયો છે. ધાર્મિક પ્રસંગમાં ધૂણતો વીડિયો સામે આવ્યો છે. ઋત્વિક મકવાણા અગાઉ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે તો પણ આ રીતે ભીડ ભેગી કરવાનો શો મતલબ?
માતાજીના માંડવામાં ડાકલાના તાલે MLA ઋત્વીક મકવાણા ધૂણતા જોવા મળી રહ્યા છે. હાથમાં સાંકળ રાખીને ઋત્વિક મકવાણા પોતાની પીઠ પર મારી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ આ દ્રશ્ય જોઈને આસપાસ બેસેલા લોકો ગેલમાં આવી જઈને નોટોનેો વરસાદ વરસાવી રહ્યા છે. લ