મોટો નિર્ણય / તમામ શાળા-કૉલેજ આગામી આદેશ સુધી બંધ: ભારે વરસાદ બાદ ગુજરાતનાં આ જિલ્લામાં તંત્રએ લીધો નિર્ણય 

Chotaudepur District All school-colleges closed until further notice

આ જિલ્લામાં ભારે વરસાદને કારણે આવતીકાલથી તમામ શાળા-કૉલેજ આગામી આદેશ સુધી બંધ, અમદાવાદમાં પણ ગઇકાલે આવેલા ભારે વરસાદને કારણે આજનો દિવસ શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ