બોલિવૂડ / સુશાંતે પોતાની સ્ટ્રગલને લઈને આ શખ્સ સાથે કરી હતી વાત, જાણો શું કહ્યું હતું

Choreographer Pavan Shetty Tells Sushant Singh Rajput Shared About His Struggles

સુશાંત સિંહ રાજપૂતે તેના કરિયરની શરૂઆત એક બેકગ્રાઉન્ડ ડાંસર તરીકે કરી હતી. કોરિયોગ્રાફર પવન શેટ્ટીએ તેની સાથે કામ કર્યું હતું અને તેને નજીકથી જોયો હતો. આ બંનેએ ફિલ્મ કેદારનાથમાં સ્વીટહાર્ટ સોન્ગ માટે પણ સાથે કામ કર્યું હતું. તેણે સુશાંત વિશે ઘણી બધી વાતો જણાવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ