ધર્મ / રક્ષાબંધન પર ભાઈની રાશિ અનુસાર પસંદ કરો રાખડીનો રંગ, ભાઈનું આયુષ્ય થશે લાંબુ, દરેક કામમાં મળશે સફળતા

choose rakhi colour according zodiac sign in raksha bandhan 2022

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક રાશિનો એક ભાગ્યશાળી રંગ હોય છે. રાખડીનો રંગ રાશિ પ્રમાણે પસંદ કરીને ભાઈના કાંડા પર બાંધવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. જેના કારણે ભાઈનું આયુષ્ય લાંબુ થાય છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ