જવાબદાર / કોંગ્રેસને ચીમકીઃ "કાં તો સિદ્ધૂ કાં તો હું, કોઈ એકની પસંદગી કરી લો"

Choose Me Or Sidhu Amarinder Singh Gives Ultimatum To Congress

લોકસભા ચૂંટણીઓનાં પરિણામ આવી ગયાં છે. નરેન્દ્ર મોદી એક વાર ફરી વડા પ્રધાનપદે બિરાજશે. ભાજપની આ જીતથી વિપક્ષમાં હલચલ મચી ગઈ છે. સૌથી મોટી બબાલ પંજાબમાં થઈ છે. પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે નવજોત સિદ્ધુને જવાબદાર ઠેરવ્યા છે. હવે તેઓ સિદ્ધુ પર વધુ હુમલો કરી રહ્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ